રોડ સેફ્ટી અભિયાન હેઠળ સુરત આરટીઓ દ્વારા રૂ.૧ લાખનો દંડ

0
9

સુરત, તા.૨૭

રોડ સેફટી અભિયાન હેઠળ ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકો પાસેથી સુરત આર.ટી.ઓ. દ્વારા ટ્રાફિક ભંગના ૫૯ કેસોમાં રૂ.૧.૦૫,૭૭૫ અને બારડોલી એ.આર.ટી.ઓ. ટ્રાફિક ભંગના ૪૧ કેસોમાં રૂ.૬૬,૫૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. સુરત અને બારડોલી વાહનવ્યવહાર કચેરી દ્વારા વ્યાપકપણે રોડ સેફટી અભિયાન હેઠળ વાહન ચાલકોને જાગૃત્ત કરવાની સાથે નિયમનો ભંગ કરનાર વાહનચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY