લીંબાયતમાંથી બે છોકરા એક સાથે ગુમ થયા

0
11

સુરત, તા.૪
લીંબાયત વિસ્તારમાંથી બે છોકરાઅો ગુમ થતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તા.૩-૬-૨૦૧૯ના રોજ લીંબાયત વિસ્તારમાં બે છોકરા સાથે રમતા હતા. ત્યારબાદ આ બંને છોકરા ગુમ થયા હતા. ફરિયાદીનો ચાર વર્ષનો છોકરો અને પડોશીનો છોકરો ગુમ થતા હાલ તુરંત લીંબાયત પોલીસે અપહરણનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY