લેન્ડરોવર ડિસ્કવરી ડીઝલ સાથે નેવર સ્ટોપ ડિસ્કવરીંગનો સાક્ષાત

0
4

શરૂ થાય છે રૂ.૭૫.૧૮ લાખથી
સુરત, તા.૭

જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાએ આજે ભારતમાં મોડેલ વર્ષ ૨૦૧૯ લેન્ડ રોવર ડિસ્કવરીની 2.0 l ડીઝલ ડેરિવેટિવ રૂ. ૭૫.૧૮ લાખથી શરૂ થતી કિંમતો લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી. જી, જીઈ, HSE અને HSE લક્ઝરી ટ્રિમમાં ઉપલબ્ધ નવી ડેરિવેટિવ 2.0 l હાઈ- પાવર્ડ ડીઝલ ઈન્જેમિયં એન્જિન દ્વારા પાવર્ડ છે, જે ૧૭૭ KW પાવર આઉટપુટ અને ૫૦૦ Nm પીક ટોર્ક પેદા કરે છે. આ આધુનિક એન્જિન તેનું વધારાનું થ્રશ્ટ પ્રદાન કરવા માટે ફીચર સિરીઝ સિક્વેન્શિયલ ટર્બો ટેકનોલોજી ધરાવતો જેગુઆર લેન્ડ રોવરનો સૌપ્રથમ પાવરપ્લાન્ટ છે.
જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા લિ. (જેએલઆરઆઈએલ)ના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર રોહિત સુરીએ જણાવ્યું હતુંઃ ડિસ્કવરીની બેજોડ ક્ષમતા અને વર્સેટાલિટી હવે આકર્ષક કિંમતે હાઈ પાવર્ડ ઈન્જેનિયમ ડીઝલ પ્રકારની રજૂઆત સાથે બહેતર બની છે, જે અમે માનીએ છીએ કે ડિસ્કવરીને વ્યાપક ગ્રાહક મૂળને સ્પર્શીને રહેશે. લેન્ડ રોવરનો નેવર સ્ટોપ ડિસ્કવરિંગ જોશની દ્યોતક ડિસ્કવરી ડ્રામેટિક પ્રપોર્શન્સ સાથે ઘરઆંગણાની ડિઝાઈન બારીકાઈ, સ્વચ્છ આધુનિક લાઈન્સ અને ગતિશીલ સિલ્હટથી સમૃદ્ધ સુંદર ઘડાયેલા ફુલ- સાઈઝ સેવન સીટ ઈન્ટીરિયરની સાનુકૂળતાને જોડેછે..

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY