લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ચેસ ટુર્નામેન્ટ યોજાશે

0
17

સુરત, તા.૭
રવિવાર તા.૯-૬-૨૦૧૯ને રવિવારના રોજ સુરત ડિસ્ટ્રીક્ટ ચેસ એસોસિએશન દ્વારા ૯ વર્ષથી ઓછી વયના ફક્ત સુરત જિલ્લાના ભાઈઓ અને બહેનો માટે ગુજરાત સ્ટેટની ચેસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટેની પસંદગીની ચેસ ટુર્નામેન્ટ ડુમસ રોડ પર આવેલ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રાખવામાં આવેલ છે. ટુર્નામેન્ટનો સમય બપોરે ૧ થી ૭ વાગ્યા સુધીનો છે. ભાગ લેવા માંગતા સર્વે ચેસ ખેલાડીઓએ ૮મી જૂન સુધીમાં જ સેક્રેટરી કિરીટ આર. ગજીવાળાના ૯૪૨૬૧૦૪૩૯૦ મો.નંબર પર રજીસ્ટ્રેશન કરાવવુ, ત્યાર પછી એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY