પાર્ક કરેલી કારમાંથી ઘરેણાની ચોરી રવિયા થઈ

0
60

સુરત, તા. ૭
પુણા અમેઝીયા વોટર પાર્ક
ની પાછળ ટોરન્ટો કારમાંથી સોનાની રૂદ્રાક્ષની માળા, સોનાનું ત્રિશૂળ, સોનાનું પેન્ડલ મળી કુલ્લે ૭૦ હજારની મતાની ચોરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ પુણા પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પુણા અમેઝીયા વોરટર પાર્ક પાછળ વેડરોડ નાની બહુચરાજી ખાતે રહેતા મિતુલ કુમાર રમેશચંદ્ર પટેલે પોતાની ફોર વ્હીલ કાર પાર્ક કરી હતી. ગત સવારથી સાંજના સવા છ વાગ્યા સુધી તેમની કારના કાચ તોડી કારના ડેસ્ક બોર્ડ પર મૂકેલી સોનાની રૂદ્રાક્ષની માળા, સોનાનુ ત્રિશૂળ, રૂદ્રાક્ષ સોનાનું બ્રેસલેટ મળી કુલ્લે ૭૦ હજારની મતાની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY