કારખાનામાંથી ૧.૬૨ લાખની મતાની ચોરી

0
28

સુરત, તા. ૧૦
કતારગામ નવી જીઆઈડીસી ખાતે આવેલ રૂસિત ક્રિએશન નામના ખાતામાંથી ચાર અજાણ્યા વ્યકિત રૂપિયા ૧.૬૨ લાખની કિંમતના કોડિંગ ડિવાઈસ કાર્ડની ચોરી કરી ગયા હતા. આ બનાવ તા. ૮મીએ રાત્રિ સમય દરમિયાન બન્યો હતો. કારખાના માલિક નિકુલ દામજી ભાઈએ ભરોડિયાએ કતારગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોîધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આ ચાર અજાણી વ્યકિતની શોધખોળ હાથ ધરી છે. આ બનાવની તપાસ પોસઈ એ.બી. મહેરિયાએ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY