તલંગપુરમાં કિશોરીને પ્રેમજાળમાં ફસાવી શરીર સુખ માણ્યું

0
11

કિશોરીને ત્રણ મહિનાનો ગર્ભ : ત્રણ જણાં સામે ફરિયાદ
સુરત, તા.૧૧
સગીર વયની કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી શરીર સુખ માણી કિશોરીને ગર્ભ રહી જતાં પ્રેમી લગ્ïન કરવાની ના પાડી દીધી હતી. આ બનાવ સંદર્ભે પ્રેમી અને તેના મોટા બાપા સહિત ત્રણ જણાં સામે પોલીસ ફરિયાïદ નોîધાઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તલંગપુરમાં રહેતો જયેશ અશોક રાઠોડને સગીર વયની કિશોરીને પ્રેમ જળમાં ભોળવી લગ્નની લાલચ આપી શરીર સુખ માણ્યું હતું. કિશોરીને ત્રણ મહિનાનો ગર્ભ રહી જતાં દિકરીના પિતાએ આરોપી જયેશના મોટા બાપા ગુણવંત ઉર્ફે ગુણો રાઠોડ, તેમની પત્ïની રેખાબેન ગુણવંતને વાત કરતા તેઓએ લગ્ન કરાવી દઈશું તેમ જણાવ્યા બાદ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. સચીન જીઆઈડીસી પોલીસે પોસકો એક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY