જમ્મુ કાશ્મીર અને ગુજરાતભરમાં નવસારીમાં બીજા દિવસે પણ સૌથી નીચુ તાપમાન દર્જ

0
25

નવસારીમાં ૭ અને વલસાડમાં ૯ ડિગ્રી
સુરત, તા. ૩
જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર દિશાથી ફૂંકાતા હિમ પવનના લીધે રાજ્યના હવામાનમાં નોધપાત્ર ઘટાડો થયો છે આજે સતત બીજા દિવસે રાજ્યમાં ૭ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન સાથેનવસારીમાં સૌથી વધુ ઠંડી નોîધાઈ છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૦.૬ ડિગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૩.૪ ડિગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા તેમજ ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગત રોજની સરખામણીએ આજે શહેરમાં અધિકત્તમ અને ન્યુનત્તમ તાપમાનમાં ૨-૨ ડિગ્રીનો ઘટાડો નોધાયો છે. આજે મળસ્કે શહેરીજનોને ફુલગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૭ ડિગ્રી નોધાયુ઼ છે. ગતરોજની સરખામણીએ આજે પણ ૭ ડિગરી ન્યુનત્તમ તાપમાન યથાવત રહ્નાં નવસારીમાંનોîધાઈ છે. સતત બે દિવસથી નવસારીમાંથી ઠુઠવાઈ રહ્નાં છે રાત્રે અને મળસ્કે કાતિલ ઠંડીનો અનુભવથઈ રહ્ના છે. જ્યારે દિવસ દરમિયાન પણ લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોની મદદ લેતા નજરે પડયા હતા.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૯.૧ ડિગ્રી નોધાયું છે. જે ગતરોજ ૧૧ ડિગ્રી નોîધાયું હતું. વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બેઠી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે.
હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં ઉમેયુ છે કે આગામી બે-ત્રણ દિવસ સુધી ઠંડીનું જાર યથાવત રહેશે.ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર દિશાથી ફૂંકાતા હિમ પવનના લીધે રાજ્યના હવામાનમાં નોધપાત્ર ઘટાડો થયો છે આજે સતત બીજા દિવસે રાજ્યમાં ૭ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન સાથેનવસારીમાં સૌથી વધુ ઠંડી નોîધાઈ છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૦.૬ ડિગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૩.૪ ડિગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા તેમજ ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગત રોજની સરખામણીએ આજે શહેરમાં અધિકત્તમ અને ન્યુનત્તમ તાપમાનમાં ૨-૨ ડિગ્રીનો ઘટાડો નોîધાયો છે. આજે મળસ્કે શહેરીજનોને ફુલગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૭ ડિગ્રી નોધાયુ઼ છે. ગતરોજની સરખામણીએ આજે પણ ૭ ડિગરી ન્યુનત્તમ તાપમાન યથાવત રહ્નાં નવસારીમાંનોîધાઈ છે. સતત બે દિવસથી નવસારીમાંથી ઠુઠવાઈ રહ્નાં છે રાત્રે અને મળસ્કે કાતિલ ઠંડીનો અનુભવથઈ રહ્ના છે. જ્યારે દિવસ દરમિયાન પણ લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોની મદદ લેતા નજરે પડયા હતા.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૯.૧ ડિગ્રી નોધાયું છે. જે ગતરોજ ૧૧ ડિગ્રી નોîધાયું હતું. વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બેઠી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે.
હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં ઉમેયુ છે કે આગામી બે-ત્રણ દિવસ સુધી ઠંડીનું જાર યથાવત રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY