પ્રાપ્ત વિગતો અનુસાર જીએસટીના એક વર્ષ થયા છતાં હજુ પણ ઇ વેબીલ જીએસટી રિટર્ન ના ઠેકાણા નથી અને સીએ ને પણ ફાઇલ લોડિંગ કરતી વખતે તકલીફ પડી જાય છે ત્યારે તેને પરિણામે ધંધો-રોજગાર ગુમાવનાર વેપારીઓ એ ભારતના વડાપ્રધાન મોદીની ભજીયા વેચવાની વાતને આગળ ધરી ભજીયાની દુકાન ખોલી ભજીયા. વેંચતા જોજે માર્કેટમાં નજરે પડ્યા હતા.
નિરજ અગ્રવાલ સુરત

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




