કઠોર પોસ્ટ ઓફિસમાં ચોરી કરવાનો પ્રયાસ

0
9

સુરત, તા. ૧૬
કામરેજ કઠોર ગામની પોસ્ટ ઓફિસમાં ચોરીનો પ્રયાસ થયો હતો.
તા. ૧૨/૧/૧૯ના રોજ અજાણ્યા વ્યકિત કઠોર નવા ફળિયામાં આવેલ પોસ્ટ ઓફિસની ગ્રીલ તોડી કબાટના દરવાજા તોડી કાગળો ફાઈલો જમીન ઉપર ફેંકી દઈ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે રેખાબેન ઘેલાભાઈ સિંહે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે કામરેજ પોલીસે રેખાબેનની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્નાં છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY