અઠવા ઝોને ૮૫ મિલ્કતો સીલ કરી ૨૧.૪૬ લાખનો વેરા વસૂલ્યો

0
5

સુરત, તા.૧૯
સુરત મહાનગરપાલિકામાં આવેલ અઠવા ઝોન વિસ્તારમાં વર્ષ ૨૦૧૮-૧૯ના મ્યુનિસિપલ મિલ્કતવેરાની ધનિષ્ઠ વસૂલાત માટે પગલા લેવામાં આવેલ છે. અઠવા ઝોન સંલગ્ન વિસ્તાર જેવા કે પાર્લે પોઈન્ટ, ઘોડદોડ રોડ, ઉધના મગદલ્લા રોડ, અલથામ તથા રૂઢમાં આવેલ પ્રાઈમ શો પર વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં કુલ ૮૫ પ્રોપર્ટી તથા મિલ્કતો સીલ કરેલ છે અને સ્થળ પર રૂ.૨૧,૪૬,૦૦૦ જેટલી મિલ્કતવેરાની વસૂલાત કરવામાં આવેલ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY