નો-કોસ્ટ ઈએમઆઈ તા.૧૯’મીથી શરૂ થશે
સુરત, તા.૧૯
વનપ્લસ, અગ્રણી પ્રીમીયમ સ્માર્ટફોન મેકર,આજે જાહેર કરે છે તેના પહેલા વનપ્લસ એસ્યોર્ડ અપગ્રેડ પ્રોગ્રામને વનપ્લસ ૬ટી જે જાન્યુઆરી ૧૯, ૨૦૧૯થી શરૂ થઈ રહ્યો છે તેના માટે રજૂઆત કરે છે. પ્રોગ્રામના ભાગરૂપે, અમેઝોન.ઈન પર અને વનપ્લસ ના એકસક્લુઝીવ ઓફલાઈન સ્ટોર પરથી ગણતંત્રના દિવસના સેલદરમ્યાન વનપ્લસ ૬ટીના ખરીદદારને ગેરેટીડ જે ખરીદેલ ડિવાઈઝના મહત્તમ ૭૦ ટકા મુલ્ય સુધીનું બાયબેક અને જે ૩-૧૨ મહિના જ વપરાયેલ હોય તેવા ફોનની સામે નવા અપગ્રેડ વનપ્લસ ફ્લેગશીપ ફોનની ખરીદી પર ન્યુનતમ ૪૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. વનપ્લસ અપગ્રેડ પ્રોગ્રામ એ ૧૯૯રૂની વધારાની ખરીદી પર ઉપલબ્ધ છે, વધુ માહિતી માટે અહિંયા ક્લીક કરો.
આ પ્રસંગે વનપ્લસ ઇન્ડિયાના જનરલ મેનેજર વિકાસ અગ્રવાલ જણાવે છે, “વનપ્લસ ખાતે અમારા સતત પ્રયાસ છે કે, અમે અમારા વફાદાર સમાજને કંઈક નવું આપીને ખુશ કરવાનો છે. અમારો સમાજ હંમેશા ટેકનોલોજી ફોરવર્ડ છે અને તેમાથી મોટાભાગનાઓએ અનુગામી વનપ્લસ ડિવાઈઝને અપગ્રેડ પણ કર્યો છે. ‘વનપ્લસ એસ્યોર્ડ અપગ્રેડ’ પ્રોગ્રામની સાથે, અમે અત્યંત ઉત્સાહિત છીએ અમારા અત્યાધુનિક વનપ્લસ ફ્લેગશીપને અપગ્રેડ કરવા ઉત્સાહિત છીએ જે વધુ સરળ છે, સાથોસાથ ઉદ્યોગમાં હાલના ડિવાઈસમાં સૌથી વધુ બાઈબેક મુલ્ય આપે છે.”
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




