કાપોદ્રામાં અદાવત રાખી ચપ્પુથી હુમલો

0
6

સુરત, તા. ૦૭
કાપોદ્રામાં બરોડા પ્રિસ્તીજ પાસે જૂની અદાવતમાં ચપ્પુથી હુમલો કરાયો હતો.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુણાગામમાં રહેતાં કરણકુમાર પ્રવિણભાઈ સાકરીયા સાથે આરોપી હિતેશ સાકરીયાનો છ વર્ષ પહેલા ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી આરોપીએ ચપ્પુથી હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY