જુદા જુદા ત્રણ સ્થળોએ જુગાર રમતા ૧૭ જુગારીએ ઝડપાયા

0
8

રોકડા રૂ. ૫૧ હજારથી વધુ કબજે લેવાયા
સુરત, તા. ૧૧
ત્રણ સ્થળે જુગારધારા અન્વયે પોલીસ દરોડા પાડી ૧૭ જુગારીની ધરપકડ કરી રૂપિયા ૫૧,૨૧૦ની મતા કબજે કરી હતી.
ઉધના પોલીસો ભાઠેના અમન સોસાયટીમાં જુગાર રમતા ઈમ્તીયાઝ નુરમહંમદ થારા, નસીમ ઈબ્રાહીમ, સીરાજ ઈશાક, જીસાન સિરાજ દૂધવાળા, મહંમદ સફી મહંમદ નાથાણી, ઈમરાન જાકરની ધરપકડ કમી રોકડા રૂ. ૨૮,૦૬૦ કબજે કર્યા હતા.
પોલીસ પોલીસો આંગણવાડીની પાસે, ગોકુલ નગરમાં જુગાર રમતા નીલેશ જવાહરલાલ ધોબી, દીપકï રાઠોડ, જીતેïન ઠાકરે, રાકેશ રમણની ધરપકડ કરી રોકડા રૂ. ૧૦,૫૦૦ કબજે કર્યા હતાં.
પાંડેસરા પોલીસે અમરોલી રોડ ભક્તિનગર-૩માં ઘર નં. ૧૬૪માં જુગાર રમતા અમિન શાહુ, અનુપસિંગ રાજપૂત, રામકરણ દેવીદાસ, ૠષિકપુર નિષાદ, દેવકમાર ઉર્ફે ભુરા યાદવ, અરવિંદ રાજભરની ધરપકડ કરી રોકડા રૂપિયા ૭૨,૬૫૦ કબજે કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY