વેસુ રત્નભૂમિ પાર્ટી પ્લોટ પર સૂર્યનારાયણ ભગવાનની કથા

0
5

દિપકકુમાર ભટ્ટ સંગીતમય કથા સંભળાવશે
સુરત, તા.૧૨
કથાકાર દિપક કુમાર પ્રભાશંકર ભટ્ટ સૂર્ય નારાયણ ભગવાનની કથા સંગીતમય મધુર કંઠે શ્રવણ કરવા માટે પધારેલાને શ્રવણ કરાવશે. મહા સુદ બારસïને રવિવાર તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ સવારના ૯.૩૦ કલાકે કથાનું સ્થળ વેસુમાં રત્નભૂમિપાર્ટીપલોટ દક્ષિણ ગુજરાત યુનીવર્સિટી સાંઈનાથ સોસાયટીના વિશાલ પટાંગણ મેદાનમાં પોથીયાત્રા ન્યુસીટીલાઈટ ચાઈનાગેટïમાના જનકભાઈ તથા દિપીકાબેન જરીવાળાના નિવાસ સ્થાનેથી સવારે તા.૭.૩૦ કલાકે કથા સંભળાવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY