સુરેન્દ્રકનગર ખાતે યોજાયેલ મેગા જોબ ફેરમાં ૯૩૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

0
154

જિલ્લાદ રોજગાર કચેરી, સુરેન્દ્રબનગર દ્વારા તા.૯/૭/૨૦૧૮ના રોજ મહિલા આઈ.ટી.આઈ. સુરેન્દ્રકનગર ખાતે જિલલા કક્ષાના ‘‘મેગા જોબ ફેર‘‘નું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યરશ્રી ધનજીભાઈ પટેલ, રોજગાર અધિકારીશ્રી (જનરલ) શ્રી જે.ડી જેઠવા, સુરેન્દ્રઈનગર મહિલા આઈ.ટી.આઈ. આચાર્યશ્રી પી.કે.શાહ, જિલ્લાે રોજગાર કચેરી સુરેન્દ્રુનગરના ઈન્પે આઈ કટર(સીએનવી) શ્રી આર.એમ. મકવાણા ઉપસ્થિાત રહયા હતા.
આ ભરતી મેળામાં રોજગાર કચેરી દ્વારા કુલ-૬૧૪૪ રોજગાર વાંચ્છુો ઉમેદવારોને ભરતી મેળામાં ભાગ લેવા માટે પત્ર તથા એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવેલ . તે પૈકી કૂલ-૧૭૨૫ રોજગાર વાંચ્છુંત ઉમેદવારોને ભરતી મેળામાં હાજર રહે તે માટે એસ.ટી. બસમાં વિનામુલ્યે મુસાફરી કરવા સારૂ એસ.ટી. કુપન ઈસ્યું કરવામાં આવી હતી. ભરતી મેળામાં કૂલ-૧૪૯૦ ઉમેદવારો હાજર રહેલ તેમજ કૂલ-૨૦ નોકરી દાતાઓએ ભાગ લઈ ૯૩૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.


આ જોબફેરમાં વઢવાણના ધારાસભ્યમ શ્રી ધનજીભાઈ પટેલ દ્વારા હાજર રહેલ રોજગાર વાંચ્છુોઓને પોતાની પસંદગી અનુરૂપ જગ્યાર શોધી તેવા એકમમાં ઈન્ટ ર્વ્યું આપી કારકીર્દી ઘડતર કરવા મૌલીક ભાષામાં પ્રોત્સાંહિત માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

રીપોટર : દિપકસિંહ વાઘેલા લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY