મુંબઈ,તા.૨૯
તનુશ્રી દત્તા પર વારંવાર અલગ અલગ આરોપો લગાવનારી રાખી સાવંતને તનુશ્રીએ હવે આડે હાથ લીધી છે. અત્યાર સુધી રાખીએ તનુશ્રીને અસંસ્કારી અને વિકૃત મહિલા કહી હતી. તેનાં જવાબમાં તનુશ્રીએ તેનાં વિશે ખુબ મોટુ નિવેદન આપ્યુ છે.
તનુશ્રીએ રાખી વિશેનાં સવાલનો જવાબ આપતા કહ્યું કે, ‘મારા માતા પિતાએ હમેશા મને કહ્યું છે કે, તુ તારા મિત્રો ઘણી જ ચિવટથી પસંદ કરશે. અને હું તેમની આ સલાહ પર જ ચાલી છે. હું અમુક લોકોથી હમેશાં દૂર રહી છું જેઓ મારા માટે સારા નથી તેથી આવા ઘણી જ ધૃણાસ્પદ છે જ્યારે અસંસ્કરી, અભણ, ગંદા, ડાઉન માર્કેટ, ક્લાસલેસ, કેરેક્ટર લેસ, વિકૃત, હલકી કક્ષાનાં, અપમાન જનક જેવા કે રાખી સાંવત એવી વાત કરતાં હોય કે તે મારા મિત્ર છે.’ હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં રાખી સાવંતે તનુશ્રીને હોમોસેક્સુઅલ કહી હતી. અને કહ્યું હતું કે તનુશ્રી અંદરથી એક યુવક છે અને તેણે ઘણી વખત રાખીનો રેપ કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




