વડોદરા,તા.૪
રાજ્યભરમાં ટ્રાફિક ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરેલા વાહનોના ચાર્જમાં વધારો કર્યો છે. ટ્રાફિક પોલીસે ટુ વ્હીલરના ૧૮૦ રૂપિયાથી વધારીને ૩૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે.
થ્રિ વ્હીલરના ૨૦૦થી વધારીને ૪૦૦ રૂપિયા, ફોર વ્હીલરના ૩૦૦થી વધારીને ૬૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે. ભારે વાહનોના ૪૦૦ રૂપિયાથી વધારીને ૧૧૦૦ રૂપિયા ચાર્જ કરવામાં આવ્યો છે.
બીજી તરફ જામનગરમાં મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા દબાણ હટાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુભાષ શાક માર્કેટ, દરબાર ગાઢમાં પાથરણાવાળાઓને દૂર કરાયા છે. ટ્રાફિક વિભાગની કામગીરી દરમિયાન રેકડી ધારકો અને ઓફિસરો વચ્ચે બોલાચાલી થઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




