પટણા,તા.૨૦
સ્કૂલોમાં બાળકો સામેની હિંસા અને જાતીય શોષણની ઘટનાઓમાં કેટલાક સમયથી ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે.
આવા જ એક ચકચારી કિસ્સામાં પટણાની એક ખાનગી સ્કૂલમાં શિક્ષક અને આચાર્યે ૯ મહિના સુધી પાંચમા ધોરણની વિદ્યાર્થિની પર રેપ કર્યો હતો એટલુ જ નહી તેમના મોબાઈલમાંથી વિદ્યાર્થિની સાથે લીધેલી સેલ્ફીની તસવીરો પણ જાવા મળી છે.
આ ઘટના બાદ બાળકો ડરી ગયા છે જ્યારે વાલીઓમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. પોલીસે આચાર્ય અને શિક્ષકની ધરપકડ કરી છે. બાળકીના શરીરમાં થઈ રહેલા બદલાવ બાદ માતા પિતાએ તેનો પ્રેગનન્સી ટેસ્ટ કર્યો હતો અને આ ટેસ્ટ પોઝિટિવ આવતા રેપની ઘટના સામે આવી હતી. બાળકી બે મહિનાથી પ્રેગનન્ટ છે. એ પછી માતા પિતાને આખી ઘટનાની ખબર પડી હતી. તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




