ન્યુ દિલ્હી,તા.૬
કોલર-આઈડી એપ ટ›કોલરે એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેના દ્વારા હવે ચેટ પણ થઈ શકશે. એમાં ટેકસ્ટ ઉપરાંત ઓડિયો-વીડિયો મીડિયા શેરિંગ પણ થઈ શકશે, જાકે આ મેસેજિંગ ફીચરની ખાસિયત એ છે કે એમાં તમે ફેક ન્યૂઝ અને સ્પેમ પ્રોટેક્શન મેળવી શકશો. જા કોઈ ફેક લિન્ક કે ન્યૂઝ ફરતા હોય તો તમે તરત જ એનો રિપોર્ટ કરી શકશો.
એમ કરીને તમે આ લિન્ક્સને વધુ સ્પ્રેડ થતી અટકાવી શકશો. આજકાલ વોટ્સએપ અને અન્ય સોશિયલ ચેટિંગ એપ્સ પર ફેક ન્યૂઝ ફરવાની સમસ્યા વધી છે એનો જવાબ હાલની ટ›કોલર ચેટ ફીચરમાં મળી શકશે. આ ફીચર હાલમાં એન્ડ્રોઈડ બીટા યુઝર્સ માટે જ અવેલેબલ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



