ગતરોજ નાંદોદ ની પરિણીતાનું ઝેરી દવા પિતા મોત બાદ વધુ એક યુવાને આ પગલું ભર્યું

0
202

તિલકવાડા ના પુછપુરા ગામ ના યુવાને ઝેરી દવા ગટગટાવી મોત ને વ્હાલું કર્યું

નર્મદા જિલ્લા માં ઝેરી દવા પી ને મરતા યુવક- યુવતીઓ ની સંખ્યા વધે છે ત્યારે આ માટે કોઈ એનજીઓ કે અન્ય સરકારી ખાતા એ કાઉન્સિલિંગ કરી મધ્યસ્થી બનવું જરૂરી લાગે છે

રાજપીપળા: નર્મદા જિલ્લા માં ઝેરી દવા પી મોત ને ભેટતા
યુવાન યુવતીઓ ની સંખ્યા વધી રહી છે ત્યારે એક દિવસ પહેલા નાંદોદ ના વઘોડીયા ની પરણિતા એ આ પગલું ભર્યા બાદ ફરી તિલકવાડા તાલુકાના પુછપુરા ગામના યુવાને એજ રીતે કોઈક અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું છે

પુછપુરા ગામના અર્જુન સોમાભાઈ બારીયા (26) એ ગતરોજ કોઈ અગમ્ય કારણોસર ઘરમાં ઝેરી દવા પિતા એને તાત્કાલિક તિલકવાડા આરોગ્ય કેન્દ્ર માં સારવાર માટે લઈ જવાયો પરંતુ એની તબિયત નાજુક જણાતા ત્યાંથી વધુ સારવાર માટે ડભોઈ રીફર કરાયો પરંતુ ડભોઈ પહોંચતા પહેલાજ માર્ગ માં એનું પ્રાણ પંખેરૂ ઉડી જતા તિલકવાડા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY