તિલકવાડા ના કોઠી ગામ પાસે બની રહેલા નાળા માં કામ કરતા મજુર નું મોત

0
136

તિલકવાડા ના કોઠી પાસે બની રહેલા નાડા નીચે કામ કરતા એક મજુર સેન્ટીંગ નીચે દબાઈ જતા તેનું સ્થળ પરજ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ મરનાર વ્યક્તિ ક્યાંનો હતો કેવી રીતે આ દુર્ઘટના બની તે હજુ જાણવા મળ્યું નથી પરંતુ તિલકવાડા પોલીસ ના જણાવ્યા મુજબ નાળા નીચે દબાઈ જતા મોત થયું છે અને તેનો મૃતદેહ હમણાં તિલકવાડા સરકારી દવાખાને પી.એમ .માટે લાવે છે આ દુર્ઘટના માં કોની ભૂલ થી એ વ્યક્તિ એ જીવ ગુમાવ્યો એ બાબત તપાશ બાદ બહાર આવશે .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY