સુરત,તા.૨૯
સુરતના હજીરા વિસ્તાર પાસે એક સ્પોર્ટસ બાઈક ચાલક પૂર ઝડપે ઉભી રહેલી ટ્રક પાછળ ઘુસી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રકમાં ટેક્નિકલ ખામી હોવાના કારણે ચાલકે પુલ પર ટ્રકને પાર્ક કર્યો હતો. મરનાર યુવક બે બહેનનો એકનો એક ભાઈ હતો.
ઘરેથી નીકળેલા યુવકને ખબર નહોતી કે જીવનની અંતિમ બાઈક રાઈડ કરે છે. મૃતક હેંમત પટેલ હજીરાના જુના ગામનો રહેવાસી હતો. હેંમત પટેલ એલ એન્ડ ટી કર્મચારી હતો. મોડીરાત્રે સ્પોર્ટસ બાઈક લઈ ફરવા નીકળ્યો હતો. ઘરે પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






