ઉધના ઝોને રસ્તા અને ફૂટપાથ પરના દબાણો નાબૂદ કરી દીધા

0
9

સુરત, તા.૧૧
સાઉથ ઝોન ઉધનાના એડી.સીટી ઈજનેર તથા ઝોનલ ચીફ તથા કાર્યપાલક ઈજનેરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સાઉથ ઝોન ઉધનામાં સમાવિષ્ટ ઉન વિસ્તારમાં સનાબીલ નહેરથી સચીન જીઆઈડીસી બ્રીજ તરફના સર્વિસ રોડ ઉપર રસ્તાની બંને બાજુએ મિલકતદારો દુકાનદારો દ્વારા જાહેર રસ્તા તથા ફૂટપાથ પર કરેલ દબાણ દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે એસ.આર.પી તથા પોલીસ સ્ટાફ પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા ફાળવણી કરવામાં આવતા તા.૪-૧૦-૨૦૧૮ તેમજ ગતરોજ તા.૯-૧૦-૨૦૧૮ના રોજ ઉપરોક્ત રસ્તા વિવિધ કામગીરી કરી મિલકતદારો દુકાનદારો દ્વારા સર્વિસ રોડ તથા ફૂટપાથ ઉપર કરેલ દબાણ દૂર કરવાની કરવામાં આવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY