ચંડીગઢ,તા.૨૩
હરીયાણા ચુંટણી પંચે એક મોટો ફેસલો આપતા કહ્યું કે નોટા ને વધુ શકિતશાળી બનાવી દીધેલ છે. અહી પ જીલ્લામાં થનાર નગર નિગમની ચુંટણીમા નોટાને પણ એક ઉમેદવાર ગણવામા આવશે. ચૂંટણીપંચે કહ્યું કે જા નોટા ને અન્ય ચૂંટણી ઉમેદવારો થી વધારે મત મળશે તો બીજી વખત ચુંટણી કરાવવામા આવશે. અને પ્રથમ ચૂ઼ટણી લડી રહેલ ઉમેદવાર આમા ભાગ નહી લઇ શકે.
હરીયાણાના મુખ્ય ચુંટણી આયુકત ડો. દિલિપસિંહ એ ચંદીગઢમાં જણાવ્યૂં કે આ ચુંટણીમાં એમને નોટા ને લઇને દેશનો પ્રથમ ફેસલો લીધો છે. જયારે નોટાને એક કાલ્પનિક ચુંટણી ઉમેદવાર ની જેમ માનવામા આવશે. જા ચુંટણીમાં નોટાને અન્ય ઉમેદવાર કરતા વધારે મત મળશે તો ચુંટણી રદ ગણવામા આવશે. અને બીજી વખત ચુંટણી થશે તો તેમા પ્રથમ વખતવાળા ઉમેદવારને અયોગ્ય જાહેર કરી દેવામા આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






