ન્યુ દિલ્હી,તા.૨૩
જેટ એરવેઝના સ્વતંત્ર નિર્દેશક રંજન મથાઈએ રાજીનામુ આપ્યું છે. એરલાઈને ગુરૂવારે આ અંગેની જાણકારી આપી છે. મથાઈએ આ પદ શિક્ષણ અને અન્ય જવાબદારીઓને કારણે છોડયું છે. મથાઈ બે જ સપ્તાહમાં પદ છોડનાર જેટ એરવેઝના બીજા સ્વતંત્ર નિર્દેશક છે. અગાઉ વિક્રમ સિંહ મેહતાએ રાજીનામુ આપ્યું હતું. વિદેશ સચિવ રહી ચૂકેલા રંજન મથાઈ ગત વર્ષે જ જેટ એરવેઝના બોર્ડમાં સામેલ થયા હતા.
આ અંગે મુંબઈના એક શેર બ્રોકર નરોત્તમ ધારાવતે જણાવ્યું હતું કે આ સપ્તાહની શરૂઆતમાં જે રોકાણકારોને સીએસકેના શેર્સ મળ્યા હતા. તે હાલ આ શેર્સને પ્રતિ શેર ઇજ ૧૩-૧૫ રૂપિયાના ભાવે વેચી રહ્યાં છે.
તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે જે રોકાણકારો આ અંગેની માહિતી ધરાવે છે તે સીએસકેના શેરો ખરીદવામાં રસ ધરાવે છે. જાકે આ અંગે શેર બ્રોકર્સોએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ જેએસડબ્લ્યુ સ્પોર્ટસ અને જીએમઆર ગ્રુપ વચ્ચે થયેલી ડિલના પગલે સીએસકેના શેરના ભાવ હાલ ઘટી રહ્યાં છે. જાકે આ ભાવ ઘટવા પાછળ સીએસકેનો ખરાબ ભૂતકાળ પણ જવાબદાર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





