ઉત્તરાખંડમાં આંગણવાડીના બાળકોને બીફ અને પોર્કના પેકેટ અપાયા..!!

0
70

ન્યુ દિલ્હી,તા.૧૧
ઉત્તરાખંડ આંગણવાડીમાં બાળકોને ગાય અને સુવરના માંસ થી બનાવેલા દલિયા અને પોહાના પેકેટ વેહેચવાને કારણે હંગામો થયો છે. આખો મામલો ધ્યા માં આવતા જિલ્લા કાર્યક્રમ અધિકારીએ ભૂલ સ્વીકારતા ત્રણ દિવસમાં જાંચ રિપોર્ટ માંગી છે. ત્યાં જ પુષ્તાહાર વિતરણમાં પોલીથીન પેકેટ પણ પ્રતિબંધિત કરવામાં આવી છે.
આ મામલે હંગામો ત્યારે મચ્યો જયારે બાળકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા ત્યારપછી બાળકોના ઘરના લોકોએ જાયું તો તેમાં ‘મેડ વિથ પોર્ક એન્ડ બીફ’ લખ્યું હતું. ત્યારપછી તો આ બાબતે હંગામો થઇ ગયો. ઉધમ નગર સિંહના ગદરપુર અને દિનેશપુર વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રમાં આ પેકેટ વહેંચવા પર લોકોએ અવાઝ ઉઠાવ્યો. હંગામો થવા પર જિલ્લા કાર્યક્રમ અધિકારી અખિલેશ મિશ્રા દ્વારા આખા મામલે જાંચના આદેશ આપ્યા. તેની સાથે સાથે જિલ્લામાં પોલીથીનમાં ખાવાની વસ્તુઓ વહેંચવા પર પ્રતિબંધ લગાવી દીધો. સ્થાનીય લોકો દ્વારા હંગામો કર્યા પછી તે દુકાનની ઓળખ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો, જ્યાંથી આ પ્લાસ્ટિક બેગ ખરીદવામાં આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY