૧૬મીએ વલસાડ જિલ્લા સંકલન બેઠક

0
5

વલસાડ, તા.૧૨
વલસાડ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની માહે માર્ચ-૨૦૧૯ માસની માસિક સમીક્ષા બેઠક, તા.૧૬/૦૩/ર૦૧૯ના રોજ નવી કલેક્ટર કચેરી, વલસાડના સભાખંડમાં મળશે. બપોરે ૧૧-૦૦ કલાકે ભાગ-૧ અને ૧૨-૦૦ કલાકે ભાગ-૨ની મળનાર આ બેઠકમાં જિલ્લા કચેરીઓના વડા અધિકારીઓને સ્વયં, પૂરતી વિગતો સાથે ઉપસ્થિત રહેવા અને બેઠકની માહિતી નિયત નમૂનામાં તાત્કાલિક રૂબરૂમાં મોકલી આપવા નિવાસી અધિક કલેક્ટર, વલસાડ દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY