વલસાડ, તા.૧૬
વલસાડ જિલ્લાના વાપી સહકાર એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઇ રમણભાઇ પટેલ તા.૭/૩/૧૯ના રોજ રાત્રે ૦-૧૫ વાગે મુંબઇ જાઉં છું કહીને ગયા બાદ આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી. ગુમ થનારની ઉંમર ૫૯ વર્ષ, ચાઇ ૪.૮ ફૂટ, રંગે ઘઉંવર્ણ, આંખો કાળી, વાળ કાળા, મધ્યમ બાંધો તેમજ શરીરે પેન્ટ-શર્ટ પહેયુ* છે. જે ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. આ વર્ણનવાળા વ્યક્તિની જા કોઇને ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



