વાપીના બલીઠામાં પોલીસના ભયથી નાસવા જતાં બુટલેગરનું અકસ્માતે મોત

0
108

વાપી ના બલિઠા થી એક વ્યક્તિ દમણથી દારૂનો જથ્થો લઈ મોટરસાઈકલ પર આવતો હતો. તેને પકડવા પોલીસે પીછો કરતાં રોડ પર બનેલા સ્પીડબ્રેકરના કારણે તેનું સંમતુલન ખોરવાતાં પડી જવાથી મોત નીપજ્યું હતું.
પારડી તાલુકાનો ખૂંટેજનો યોગેશ રમણ પટેલ દમણથી ગેરકાયદે દારૂ મોટરસાયકલ ન.જીજે-૧૫-જીજી-૮૩૮૬ માં ભરી હેરાફેરી કરતો હતો. ગત રોજ તે પુરપાટ ઝડપે ભાગવા જતાં બમ્પરના કારણે મોટરસાયકલ પર થી ઉછળી નીચે પટકાતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થતા આ બાબતની જાણ બલીથાના સ્થાનિક મારફતે વાપી ટાઉન પોલીસ મથકને કરાતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક લાશનો કબજો લીધો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY