વરાછા એમ્બ્રોઈડરી કારખાનામાં રૂ.૨.૫૫ લાખની મતાની ચોરી

0
5

મશીનના મધરબોર્ડ સહિતની ચીજ-વસ્તુઅો ચોરાઈ
સુરત, તા.૧૯
વરાછા જગદીશનગરમાં આવેલ રિદ્ધિ ફેશન નામના એમ્બ્રોઈડરી કારખાનામાંથી મધર બોર્ડ સહિત રૂપિયા ૨.૪૪ લાખની સામગ્રી ચોરાઈ હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એલ.એચ.રોડ, અવન્તી સોસાયટીમાં રહેતાં જશુભાઈ નાથાભાઈનું એમ્બ્રોઈડરીનું કારખાનું વરાછા જગદીશનગર ખાતે આવેલું છે. ગત તા.૧૧મીએ રાત્રિ સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ કારખાનાના મેઈન દરવાજાનું તાળુ ખોલી બે એમ્બ્રોઈડરી મશીનના મધરકાર્ડ, ડ્રાઈવર બોક્સ, સહિત રૂ.૨.૫૫ લાખની મતાની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે વરાછા પોલીસ મથકે જશુભાઈ નાથાભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY