અગાઉ સુરત મહાનગર પાલિકામા સામાન્ય સભામાં થયેલ રૂ.૫૭૩ કરોડના જંગી વેરા વધારાનો જોરદાર વિરોધ કોગ્રેસ ના કોપોઁરેટરોએ કર્યો હતો. જેમાં કોપોઁરેટર દિનેશ કાછડીયાએ આગળ ધસીને સખ્ત વિરોધ નોધાવતા કોઈનો ધક્કો લાગતા જ પડી જવાથી બેભાન થઈ ગયા હતા. જેથી ૧૦૮ બોલાવી દીનેશભાઈ કાછડીયાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ઈમરજન્સી વોર્ડમા રાખવામાં આવેલ છે જો કે દિનેશ કાછડિયા આ લખાય છે ત્યાં સુધી બેભાન છે એવા સમાચાર જાણવા મળેલ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"