જિલ્લા માહિતી કચેરી – ભરૂચના ડ્રાઈવર જે.ડી.વસાવાનો નિવૃતિ વિદાય સમારંભ યોજાયો

0
82

ભરૂચ
જિલ્લા માહિતી કચેરી – ભરૂચ ખાતે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જે.ડી.વસાવા તા.૩૧/૦૮/૨૦૧૮ ના રોજ ૨૮ વર્ષની સેવા બાદ નિવૃત થતાં માહિતી પરિવાર ધ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ભરૂચના નાયબ માહિતી નિયામક બી.સી.વસાવા ધ્વારા શાલ ઓઢાડી અને સ્મૃતિચિન્હ આપી જે.ડી.વસાવાની સેવાને બિરદાવી હતી.
જિલ્લા માહિતી કચેરી ખાતે યોજાયેલ નિવૃતિ વિદાય સમારોહ અવસરે સહાયક માહિતી નિયામક એન.વી.પટેલ, અધિક્ષક એસ.આર.પટેલ, નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર એમ.પી.અમીપરા, માહિતી પરિવારના વસંત સોજીત્રા, ચંન્દ્રકાંત સોની, ઈસ્માઈલ જાદવ, આશિષ રાણા તથા નિવૃત્ત કર્મચારી મતિ હેમલતાબેન જાદવે જે.ડી.વસાવાની સેવાની સરાહના કરી હતી.
માહિતી પરિવાર ધ્વારા જે.ડી.વસાવાને નારિયેળ તથા મોમેન્ટોએ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY