સુરેન્દ્ર નગરઃ-
ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા વિદેશ જવા ઈચ્છુ ક ભારતીય શ્રમિકો માટે SAFE AND LEGAL MIGRATION IN STATES અંતર્ગત કેટલીક જરૂરી સુચના ઓ પ્રસિધ્ધય કરવામાં આવેલ છે. જે અન્વિયે વિદેશમાં નોકરી મેળવવા માટે, માત્ર વિદેશ મંત્રાલય દ્વારા માન્યાતા મેળવેલ એજન્ટોેના માધ્યેમથી જ જવું, ખોટા એજન્ટોિ દ્વારા ન જવું, જેમાં ફસાવાની શકયતાઓ હોય છે, જતા સમયે કોઇપણ વ્યાકિત દ્વારા આપવામાં આવેલ પેકેટ ન લઈ જવા, જેમાં ફસાવાની શકયતાઓ હોય છે, જતા પહેલા કાર્યનું પ્રશિક્ષણ મેળવીને જવું, જઈને તુરત જ ભારતીય દુતાવાસનો સંપર્ક કરવો તેમજ વધુ જાણકારી માટે ભારતીય દુતાવાસના ટોલ ફ્રી નંબર- ૧૮૦૦ ૧૧ ૩૦૯૦ પર સંપર્ક કરવા રોજગાર અધિકારી (જનરલ) સુરેન્દ્રેનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



