ખરાબ ટીમની સાથે પ્રેક્ટિસમેચ રમવાનો કોઇ ફાયદો નથી : વિરાટ કોહલી

0
14

મુંબઈ,તા.૯
ભારત કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે રે જા ટેસ્ટ સીરિઝ પહેલા આદર્શ સ્થિતિઓ અને સારી વિરોધી ટીમ આપવામાં આવતી નથી તો અભ્યા મેચો દરમિયાન મેચોનું કોઇ મહત્વ નથી.
ભારત દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સાથે સતત બે સીરિઝ હારી ગયુ ત્યારબાદ સુનીલ ગાવસ્કર સહિત પૂર્વ ખેલાડીઓએ અભ્યાસ મેચોની સંખ્યા ઓછી રહેવા પર પ્રશ્નો ઊઠાવ્યા છે.
કોહલીએ એક મીડિયા સમક્ષકહ્યું કે, ‘લોકો અભ્યાસ મેચોની વાત કરે છે, પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે આ મેચ કિયા થઇ રહી છે અને વિરોધી ટીમની બોલિંગ આક્રમણ કેવી છે.’
એને કહ્યુ, ‘જા ટેસ્ટ સીરિઝ પહેલા જરૂરી તૈયારી મળી શકતી નથી. તો આ ટીમોનું કોઇ મહત્વ નથી. સારી વિરોધી ટીમની સામે હોવા પર જ અભ્યાસ મેચ ઉપયોગી થાય છે.’
તમને જણાવી દઇએ કે ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાનો આગળનો લક્ષ્ય એશિયા કપ હશે. ભારતીય પસંદગીકર્તાઓએ સારા ફોર્મમાં ચાલી રહેલા વિરાટને આ મોટી ટૂર્નામેન્ટથી વિશ્રામ આપ્યો છે અને એના સ્થાન પર રોહિત શર્માને ટીમ ઈન્ડિયાની કેપ્ટની સોંપી છે. (જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY