વેસ્ટર્ન રેલવેના વડોદરા,અમદાવાદ સહિત ૭૨૬ સ્ટેશનો પર એલઈડી લાઇટ લગાવાશે

0
58

વડોદરા,
તા.૨૯/૦૩/૨૦૧૮

વર્ષે વીજ બીલમાં પાંચ કરોડની બચત થશે

રેલવે સ્ટેશનો પર રૃફ ટોપ સોલાર પેનલો લગાવ્યા બાદ વેસ્ટર્ન રેલવે દ્વારા હવે તમામ સ્ટેશનો પર એઇડી લાઇટ લગાવીને વીજ બીલની બચત કરવામાં આવી રહી છે ઉપરાંત રેલવેનો હેતુ પરંપરાગત ઉર્જાના ઉપયોગથી થતું પ્રદુષણ પણ ઘટાડવાનો પણ છે. પરંપરાગત ઉર્જાના ઉપયોગને બદલે રેલવે દ્વારા રૃફ ટોપ સોલાર પેનલ અને એલઇડીનો ઉપયોગ આ અંગે માહિતી આપતા વેસ્ટર્ન રેલવેના અધિકારીએ કહ્યું હતું કે વડોદરા, અમદાવાદ, મુંબઇ સેન્ટ્રલ, રતલામ, રાજકોટ અને ભાવનગર સહિત વેસ્ટર્ન રેલવેના કુલ ૭૨૬ સ્ટેશન છે.

આ તમામ સ્ટેશનો પર અત્યા સુધી ઉપયોગમાં લેવાતી પરંપરાગત લાઇટિંગ સિસ્ટમને હટાવીને તેના સ્થાને એલઇડી લાઇટો લગાવી દેવામાં આવી છે. આ બદલાવથી વેસ્ટર્ન રેલવેને દર વર્ષે લાઇટ બિલમાં રૃ.૫.૦૩ કરોડનો ફાયદો થશે. રેલવે સ્ટેશનો પર એલઇડી લાગી ગયા બાદ હવે ટ્રેનોના તમામા કોચ, ઓફિસો કર્મચારીઓના ક્વાર્ટર્સમાં પણ હવે એલઇડી લગાવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY