ભરૂચ જિલ્લા ની ઝઘડીયા ધી દીવાન ધનજીશા હાઈસ્કૂલ ખાતે શતાબ્દી મહોત્સવ ની ઉજવણી સંપન્ન

0
225

ઝઘડીયા ની દીવાન ધનજીશા હાઈસ્કૂલ ના સો વષઁ પૂણે થતા ગુજરાત રાજ્ય ના રાજયપાલ ઓમપ્રકાશજી કોહલીના હસ્તે શતાબદી મહોત્સવની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. આ શતાબદી મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાની ઝઘડીયા ની દીવાન ધનજીશા હાઈસ્કૂલ ખાતે આજરોજ સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. દીવાન ધનજીશા હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવી ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટર. રાજકારણી.તેમજ એન્જીનીયર બન્યા જેમાં હાઈસ્કૂલ નો બહુમોટો સિહ ફાળો કહેવાય..
ઝઘડીયા ખાતે આ હાઈસ્કૂલની સ્થાપના :- ૧૯૧૭ માં કરવામાં આવી હતી તેના સો વર્ષ પૂર્ણ થતા શતાબદી મહોત્સવ યોજવામાં આવ્યો. આ શતાબદી મહોત્સવ ગુજરાત રાજ્ય ના રાજયપાલ ઓમપ્રકાશકોહલી ના વરદ હસ્તે કરવામાં આવ્યો. આ શતાબદી મહોત્સવમાં રાજ્ય ના મણત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા  (શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય) મનસુખભાઈ વસાવા ( સાંસદ સભ્ય ભરૂચ) ભરતસિંહ પરમાર (પૂર્વે.સાંસદ,રાજય સભા) મંત્રી.ઈશ્વરભાઈ પટેલ.દીવાન ધનજીશા હાઈસ્કૂલના મંત્રી કીરીટ. કે. ગાંધી. પ઼મુખ રણજીતસિંહ પરમાર તથા અસંખ્ય વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY