બેઈજિંગ,તા.૧૦
અલીબાબાએ જૈક માના ચેરમેનની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર ડેનિયલ ઝૈંગ, જૈક માની જગ્યાએ હવે સીઇઓનું પદ સંભાળે છે. ડેનિયલ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯થી આ પદ સંભાળશે. તેથી જૈક મા વધુ એક વર્ષ સુધી કંપનીના ઝ્રઈર્ં રહેશે. ડેનિયલ વર્ષ ૨૦૦૭માં અલીબબા ગ્રૂપમાં જાડાયા હતા.
ડેનિયલ મે ૨૦૧૫માં મુખ્ય કાર્યકારી અધિકારીના પદ પર પહોંચ્યા હતા. તેઓ અલીબાબા ગ્રૂપના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કાર્યરત છે અને અલીબાબા ભાગીદારીના સ્થાપક સભ્ય કેનિયાઓ નેટવર્ક અને એંટ ફાઇનાન્શિયલની ઇન્વેસ્ટમેન્ટ સમિતિના સભ્ય પણ છે. આ દરમિયાન ડેનિયલે ચીન અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ અલીબાબા જૂથના વ્યવસાયનું સંચાલન કર્યું હતું. ડેનિયલ ઇન્ટિમેમ રિટેલ અને સિંગાપોર પોસ્ટ સહિત અનેક અલીબાબા ગ્રૂપના રણનીતિક રોકાણમાં આગેવાની કરી ચૂક્યા છે.
ડેનિયલ પ્રથમ વખત ઓગસ્ટ ૨૦૦૭માં તાઓબાઓ બજારના મુખ્ય નાણાકીય અધિકારી તરીકે કંપનીમાં સામેલ થયા હતા. વર્ષ ૨૦૦૮માં, તેમને તાઓબાઓ માર્કેટપ્લેસ અને તાઓબાઓ મોલના જનરલ મેનેજરના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ડેનિયલની આગેવાની હેઠળ, તાઓબાઓ મોલ ઝડપથી અલીબાબા જૂથના સૌથી મહત્તવના વ્યવસાયોમાંથી એક બન્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




