સુરત માં થયેલ અવિરત એરોબિક્સ નું આયોજન થયું જેમાં સ્વેતા એ આ ઓહેલ નો ચોવીસ કલાક નો રેકોર્ડ તોડી ત્રીસ કલાક નો નવો કીર્તિમાન
સ્થાપિત કર્યો હતો. અગાઉ ના ખેલાડીઓ શારીરિક રીતે સક્ષમ સ્વાસ્થ્ય હતા જ્યારે સ્વેતા દલાલ
એ શારીરીક રીતે જન્મ થીજ વિકલાંગ છે જે બોલી સાંભળી શક્તિ ન હોવા છતાં માતા પિતા ની સમજણ થી એક સામાન્ય બાળક ની જેમજ ઉછરી છે.સ્વેતા ઇશારા દ્વારા તમામ જવાબો આપી શકી હતી.ઈશ્વર મહેનત ની કદર કરી દરેક ઓર સરખી કૃપા રાખે છે તેનું આ ઉદાહરણ છે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"