મુંબઈ,તા.૩૦
અક્ષય કુમાર અને રજનીકાંત સ્ટારર ફિલ્મ ‘૨.૦’માં ઐશ્ર્વર્યા રાય બચ્ચન મહેમાન કલાકાર તરીકે નજરે ચડશે. આ ફિલ્મના પહેલા ભાગમાં તે મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં દેખાઇ હતી. ‘૨.૦’ ફિલ્મનો ટીઝર વીડિયો રિલીઝ થઇ ચૂક્યો છે. આ વીડિયોને મળેલા જોરદાર પ્રતિસાદ બાદ હવે ફિલ્મનું ટ્રેલર પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.
૨૯મી નવેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં ઐશ્ર્વર્યાનું એક ઇમોશનલ સીન હશે. આ સીનમાં ઐશ્ર્વર્યા અલવિદા કરતી નજરે ચડશે. અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મના પ્રમોશન અને માર્કેટિંગમાં જ ૧૫૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. આ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી અને એડવાન્સ ફિલ્મ હશે. આ ફિલ્મ દિવાળી નિમિત્તે બોકસઆૅફિસ પર રિલીઝ થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






