મુંબઈ,તા.૨
અક્ષય કુમારે ઘણા સમયથીટોચની અભિનેત્રીઓ સાથે કામ કરવાનું બંધ કરી દીધું છે. તેણે કેટરિના કૈફ, દીપિકા પદુકોણ, અનુષ્કા શર્મા જેવી હિરોઇનો સાથે લાંબા સમયથી કામ કર્યું નથી. હવેથી તે હુમા કુરેશી, રાધિકા આપ્ટે અને મોની રૌય જેવી અદાકારાઓ સાથે કામ કરી રહ્યો છે.
અક્ષય હવે યશરાજની આગામી ફિલ્મ પૃથ્વી રાજ ચૌહાણ પર આધારિત ફિલ્માં કામ કરતો જાવામળશે. આ ફિલ્મમાં અભિનેત્રીનો પણ દમદાર રોલ હશે તેથી નિર્માતા-દિગ્દર્શક ઇચ્છે છે કે, તેની સાથે દમદાર હિરોઇનને લેવામાં આવે.
ફિલ્મ સાથે જાડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, ” દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી કોઇ નવી અભિનેત્રી લેવાનો વિચાર કરીરહ્યો છે. જ્યારે નિર્માતા આદિત્ય ચોપરા જાણીતી હિરોઇનને લેવાનું વિચારી રહ્યો છે.
થોડા જ દિવસોમાં અભિનેત્રીઓના સ્કિન અને લુક ટેસ્ટ કરવામાં આવશે. આ એક પિરીયડ ફિલ્મ હશે. અક્ષયે કારકિર્દી દરમિયાન જાનરની ફિલ્મો ઓછી કરી છે. સામાન્ય રીતે અક્ષય એક ફિલ્મ માટે ૫૦-૬૦ દિવસ ફાળવતો હોય છે. જ્યારે આ ફિલ્મને માટે અધિક સમય આપશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





