ઓરિસ્સા,તા.૧૬
Amozan અને Flipkart સહિતની ઓનલાઈન શોપિંગ કંપનીઓ સેલ દરમિયાન સસ્તા ભાવે વસ્તુ વેચવાના દાવા કરે છે પણ કેટલીક વખત ગ્રાહકને જે ભાવે પ્રોડક્ટ વેચવામાં આવી હોય તે ભાવે ડિલિવર કરવામાં અખાડા પણ કરે છે.
આવા જ એક કિસ્સા અંગે એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ૨૦૧૪માં Amozanએ ૨૩,૪૯૯ રુપિયાનુ લેપટોપ માત્ર ૧૯૦ રુપિયામાં વેચવાનો દાવો કર્યો હતો.
ઓરિસ્સાના એક લો સ્ટુડન્ટે આ લેપટોપ ૧૯૦ રુપિયામાં બૂક પણ કરાવ્યુ હતુ. જાકે એ પછી આટલી કિંમતમાં લેપટોપ ડિલિવર નહી કરતા આ વિદ્યાર્થી કોર્ટમાં પહોંચ્યો હતો.
હવે ગ્રાહક કોર્ટે આ મામલામાં Amozanને લપડાક મારીને લેપટોપ નહી આપવા બદલ ૧૨,૦૦૦ રુપિયાનો દંડ ચુકવવાનો હુકમ કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




