એપલના મેનેજરની હત્યા માટે યોગી સરકાર રાજીનામું આપે : અખિલેશ યાદવ

0
2

ન્યુ દિલ્હી,તા.૨૯
લખનૌના શૂટઆઉટ બાદ ઉત્તરપ્રદેશનું રાજકારણ ગરમાયું છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ મામલાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રાજીનામું માગ્યું છે. તેમને આ પૂરી ઘટના માટે યુપી સરકારને જવાબદાર ગણાવી છે.
આ ઘટનાને લઈને કોગ્રેસ નેતા રાજ બબ્બરે CM યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યો છે. તેમને કહ્યું કે આ ગોળીકાંડ ને લઈને CMને શર્મ આવી જોઈએ. મુખ્યમંત્રી યોગીએ પોલિસની વર્દીમાં ગુંડોની ફૌજ રાખી છે.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ કહ્યું કે ભાજપના લોકો હિન્દુસ્તાને કેવું બનાવવા માગે છે ? તેમને કહ્યું કે યોગી રાજમાં ડરીએ તમે લખનૌમાં છો.
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના ગોમતીનગર વિસ્તારમાં શુક્રવારે મોટી રાત્રે પોલિસ કોન્સટેબલે પ્રશાંત ચૌધરીએ APPLEના સેલ્સ મેનેજર વિવેક તિવારીની ગોળી મારી હતી. જેથી તેનું મોત થયું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY