ભાવનગર;
જિલ્લા નિરીક્ષક જમીન દફતર, ભાવનગરના જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ૦૨(બે) ગામોની એલ. એમ. પી. નોટીસો જે તે ગામના ખાતેદારોને બજાવી તલાટીશ્રી, સરપંચના પ્રમાણપત્રો અત્રે રજુ થયેલ છે. ગામે નિભાવવામા આવતા વાંધા રજીસ્ટરોમા નોંધાયેલા વાંધાઓનો નિકાલ જવાબદાર સર્વેયર દ્વારા કરાશે.
તદ અનુસાર તા. ૧૯ થી ૨૩ ગુજરડા ગામે, તા. ૨૬ થી ૩૧ મોટા ચારોડીયા ગામે સવારે ૧૦/૦૦ કલાકે જવાબદાર સર્વેયર હાજર રહેશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"