જિલ્લાના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને તા. ૧૬ના રોજ ભાવનગર જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે

0
47

ભાવનગર;
વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ તળે વિવિધ જોગવાઈઓ હેઠળના કામો માટેની જિલ્લા આયોજન મંડળ ભાવનગરની બેઠક તા. ૧૬ના રોજ સાંજે ૧૬/૩૦ કલાકે જિલ્લા આયોજન હોલ, કલેકટર કચેરી, ભાવનગર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાશે જેમાં એજન્ડા મુજબ કાર્યવાહી કરાશે જેમાં સંબંધિત અધિકારીઓએ બીન ચુક હાજર રહેવુ તેમ જિલ્લા આયોજન અધિકારી, ભાવનગરે જણાવ્યુ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY