યુએન,તા.૧૧
ક્લાઈમેટ ચેન્જના કારણે છેલ્લા ૨૦ વર્ષમાં આવેલી કુદરતી આફતોના કારણે ભારતને લગભગ ૭૯.૫ અબજ ડોલર એટલે કે ૫૯ ખરબ રૂપિયાનુ નુકસાન સહન કરવુ પડ્યુ છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ અંગે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં ઉપરોક્ત બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ૧૯૯૮થી ૨૦૧૭ સુધીના સમયગાળામાં ક્લાઈમેટ ચેન્જના કારણે જે પણ કુદરતી હોનારતો સર્જાઈ છે તેનાથી થતા નુકસાનમાં ૧૫૧ ટકાનો વધારો થયો છે.
વૈશ્વિક ઈકોનોમીને આ ૨૦ વર્ષ દરમિયાન ૨૦૯૮ અબજ ડોલરનુ નુકસાન ઉઠાવવુ પડ્યુ છે. જે અગાઉના બે દાયકા કરતા ઘણુ વધારે છે.
આ રિપોર્ટમાં કયા દેશને કેટલુ નુકસાન થયુ તેના આંકડા અપાયા છે જેમકે
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





