ભૂકંપના આંચકાં કાશ્મીરથી દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા

0
221

દિલ્હી:

બુધવારે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધરતીકંપનો આચકો અનુભવાયો હતો. આ ભૂકંપનાં આચકા લગભગ ૧૨.૪૦ મિનિટ સુધી લોકોએ અનુભવ્યો હતો. જોકે સમગ્ર ઉત્તર ભારતમાં અને કાશ્મીરમાં પણ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા ૬.૧ હતી. કાશ્મીરના શ્રીનગર અને પાકિસ્તાનમાં લાહોરમાં પણ આંચકા અનુભવાયા હતા. અત્યાર સુધીમાં ભૂકંપથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી એવા અહેવાલ મળ્યા છે. બપોર પછી ધરતીકંપના અચાનક આઘાતને લીધે લોકો ઓફીસ અને ઘરમાંથી બહાર આવી ગયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY