પાલમપુર,તા.૩૧
હિમાચલ પ્રદેશમાં મર્ડરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાલમપુરમાં એક યુવકની હત્યા કરીને તેની ડેડ બોડીને ઘરની બહાર લટકાવવામાં આવ્યું હતું. અજાણ્યા સખ્શ દ્વારા હત્યા કરીને તેના શબને ઘરની બહાર લટકાવી દેવામાં આવ્યો હતો.
જા કે આ યુવકની હત્યા કોણે કરી અને કેમ કરી તે વાતનો ખુલાસો હજુ સામે અઆવ્યો નથી પરંતુ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે પાલમપુરની ઘટના છે. ૨૫ વર્ષીય મૃતક વિકાસને થોડા દિવસ પહેલા જ કેટલાક અજાણ્યા લોકોએ ધમકી આપી હતી.
થોડા સમય પહેલા વિકાસની ટેક્સી પર અજાણ્યા લોકો ડેડ લખીને જતા રહ્યા હતા. વિકાસે પોલીસ ફરિયાદ પણ કરી હતી પરંતુ પોલીસે આંખ આડે કાન કર્યા હતા અને સાચેમાં વિકાસની હત્યા કરી દેવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




