બોટાદ ખોડીયારનગર-૨ આંગણવાડી ખાતે સગર્ભામાતાઓને પ્રોટીન પાવડરનુ વિતરણ કરવામાં આવ્યુ.

0
83

બોટાદ ખોડીયારનગર -૨ આનંગણવાડી ખાતે સગર્ભામાતાઓ અને ધાત્ત્રિમાતાઓને પ્રોટીનપાવડરના ડબાનુ વીતરણ દાતાશ્રીઓ ની મદદથી કરવામાં આવ્યુ દાતાશ્રીઓમાં વાઠેળા પ્રાથમિક શાળા પરીવાર તથા મંજુલાબેન વાધેલા નો આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો ચેતનાબેન સરવૈયા અને હેતલબેન મકવાણા એ ભારે જહેમત ઊઠાવી.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર મો:-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY