Tuesday, November 10, 2026
દશેરાના પર્વ પર રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે જેમાં મોરબીના વાવડી રોડ પર ૩૫ ફૂટના રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. અસુરી શક્તિના નાશ સમાન રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં મોરબીના વાવડી રોડ આવેલ ગણેશ નગર ખાતે...
મુંબઇ,તા. ૨૦ રેસ-૩ ફિલ્મની સફળતા બાદ સેક્સી સ્ટાર ડેઝી પણ ભારે લોકપ્રિય થઇ ગઇ છે. તેની બોલબાલા ફરી એકવાર વધી ગઇ છે. સલમાન સાથે તેના સંબંધોની ચર્ચા સતત થતી રહી છે. તાજેતરમાં એવા હેવાલ આવ્યા હતા કે સલમાન ખાનને ડેઝી...
મુંબઇ,તા. ૨૦ મી ટુ અભિયાન હેઠળ એકપછી એત મોડલ અને ટોપની અભિનેત્રીઓ સતત પોતાના કડવા અનુભવ રજૂ કરી રહી છે. બોલિવડના અનેક નિર્માતા નિર્દેશકો આ અભિયાન હેઠળ સકંજામાં આવી ચુક્યા છે. બોલિવુડના ટોપના લોકો ગંભીર પ્રકારના જાતિય સતામણના આરોપોનો સામનો...
મુંબઇ,તા. ૨૦ દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને મ્યુઝિક માઇસ્ટ્રો એઆર રહેમાન ટુંક સમયમાં જ એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. આમાં કોઇ બે મત નથી કે જ્યારે બે સુપરસ્ટાર એક સાથે આવે છે ત્યારે જાદુ જાવા મળે છે. ગુરૂવારના...
મુંબઇ,તા. ૧૯ વિતેલા વર્ષોમાં અનેક સુપરહિટ ફિલ્મ આપી ચુકેલી જાડી અનિલ કપુર અને માધુરી દિક્ષીત લાંબા સમય બાદ ફરી એક સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મ ટોટલ ધમાલનુ શુટિંગ આખરે શરૂ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મ સાતમી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં...
મુંબઇ,તા. ૧૯ બોલિવુડમાં શુદ્દ દેશી રોમાન્સ ફિલ્મ મારફતે તમામનુ ધ્યાન ખેંચનાર પરિણિતી ચોપડા અને સુશાંતસિંહ રાજપુતની ફિલ્મ તકદુમને રોકી દેવામાં આવી છે. આ ફિલ્મને રોકી દેવાના સંબંધમાં કોઇ માહિતી મળી શકી નથી. જા કે પરિણિતી હાલમાં નમસ્તે લંડન બાદ અન્ય ફિલ્મોમાં...
મુંબઇ,તા. ૧૯ છેલ્લા કેટલાક સમયથી બોલિવુડમાં ખેલાડીઓની લાઇફ પર બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો દોર જારી છે. કેટલીકફિલ્મોને સફળતા પણ મળી રહી છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોનીના લાઇફ પર બનેલી ફિલ્મ અને મેરીકોમની લાઇફ પર બનેલી ફિલ્મનો સમાવેશ થાય છે. હવે...
મુંબઇ,તા. ૧૯ અજય દેવગનની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયરને લઇને હાલમાં ચારેબાજુ ચર્ચા જાવા મળી રહી છે. ગયા વર્ષે પોતાના ટ્‌વીટર હેન્ડલથી અજય દેવગને આ ફિલ્મના સંબંધમાં માહિતી આપી હતી. હવે હેવાલ આવ્યા છે કે અજય દેવગનની આ પિરિયડ ફિલ્મમાં સલમાન...
મુંબઈ,તા.૧૮ હોલીવુડની હોરર ફિલ્મ ‘ધ નન’ એ દુનિયાભરમાં જારદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ ધ કજ્યુંરીંગ ફ્રેન્ચાઇઝીની સિક્વલ ફિલ્મ છે. ધ નન એ વીક એન્ડમાં જ તેના મેકિંગ કરતાં ૬ ગણી વધુ કમાણી કરી છે. જાણીતા આર્થિક મેગેઝીન ફોર્બ્સના રીપોર્ટ...
મુંબઈ,તા.૧૮ અત્યાર સુધી રોમાન્ટિક બાયના રોલ કરનારા અભિનેતા અલી ફઝલને હવે તમે ગેંગસ્ટરના રોલમાં જુઓ તો નવાઇ નહીં પામતા. એમેઝોન પ્રાઇમ વિડિયો દ્વારા બની રહેલી વેબ સિરિઝ મિર્ઝાપુરનું બીજું ટીઝર તાજેતરમાં રજૂ થયું હતું જેમાં અભિનેતા અલી ફઝલ ગેંગસ્ટર તરીકે રજૂ...